દેવી સૂક્તમ(અનુષ્ટુપ છંદ)
નમોદેવ્યૈ મહાદેવ્યૈ સતતં નમઃ ॥ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતા: પ્રણતા: સ્મતામ ॥ 1 ॥
રૌદ્રા થૈનમોનિત્યાયગૌર્યે ધાત્ર્યૈ નમો નમ: ॥ જ્યોત્સ્નાયા ચેંદુરૂપિણ્યૈ સુખાયૈ સતતં નમઃ ॥ 2 ॥
કલ્યાણ્યૈ પ્રણતાં વૃધ્ધયૈ સિધ્ધયૈ કૂર્મ્મો નમો નમ: ॥ નૈર્રુર્ત્ય ભૂલુતાં લક્ષ્મ્યૈ શર્વાણ્યૈ તે નમો નમ: ॥ 3 ॥
દુર્યાયૈ દુર્ગ પારાયૈ સારાયૈસર્વ કારિણ્યૈ ॥ ખ્યાત્યૌ તથૈવકૃષ્ણાયૈ ધુમ્રાયૈ સતતં નમઃ ॥ 4 ॥અતિસૌમ્યાતિરૌદ્રાયૈ નમોસ્તસ્યૈ નમો નમ: ॥ નમો જગત્પ્રતિષ્ઠાયૈ દેવ્યૈત્યૈ નમો નમ: ॥ 5 ॥
યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિશબ્દિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 6 ॥
યા દેવી સર્વભૂતેષુ ચેતને ત્યાંભિધીયતે ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 7 ॥
યા દેવી સર્વભૂતેષુ બુધ્ધિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 8 ॥
યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 9 ॥
યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 10 ॥
યા દેવી સર્વભૂતેષુ છાયારૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 11 ॥
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 12 ॥
યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણારૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 13 ॥
યા દેવી સર્વભૂતેષુ ક્ષાંતિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 14 ॥
યા દેવી સર્વભૂતેષુ જાતિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 15 ॥
યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 16 ॥
યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 17 ॥
યા દેવી સર્વભૂતેષુ શ્રધ્ધારૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 18 ॥
યા દેવી સર્વભૂતેષુ ક્રાંતિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 19 ॥
યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 20 ॥
યા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 21 ॥
યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 22 ॥
યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 23 ॥
યા દેવી સર્વભૂતેષુ તુષ્ટિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 24 ॥
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 25 ॥
યા દેવી સર્વભૂતેષુ ભ્રાંતિરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 26॥
ઈંદ્રિયાણામધિષ્ઠાત્રીભૂતાનાં ચાખિધેષુયા ॥ ભૂતેષુમતતસ્યૈ વ્યાપયૈદેવ્યૈ નમો નમ: ॥ 27 ॥
ચિતિરૂપેણ પ્રાકૃતિં મેદવ્યાપ્યસ્થિતા જગતં ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ 28 ॥
સ્તુતાસરે: પૂર્વમભીષ્ટસંશ્રયાત્તમ સુરેદેણદિષુ સેવિતા ॥
કરેતુંસાન શુભેહેતરીશ્વરી શુભનિદ્રાણ્યભિહંતુચાપદ: ॥ 29 ॥
યાસાં પ્રતંચોધ્ધતદૈત્યતાપિતૈસ્માભિરીશા અસુરેત: મરુતયે ॥
યાચ સ્મૃતાતત્ક્ષણમોહંતિન: સર્વાપદો ભક્તિવિનમ્રભૂતિભિ: ॥ 30 ॥

11 comments
Comments feed for this article
August 12, 2007 at 9:59 am
chetu
એક્દમ સરસ ..!
August 12, 2007 at 10:00 am
chetu
એક્દમ સરસ …અભિનંદન ..!
August 12, 2007 at 10:03 am
shivshiva
good start
August 12, 2007 at 11:23 am
SV
Welcome to the blogging world, your blog has been added to ફોર એસ વી - સંમેલન ( http://www.forsv.com/samelan/ )
August 12, 2007 at 8:15 pm
Jugalkishor
તમે અધ્યાત્મને નજર સમક્ષ રાખીને જ આ નવાં પગરણ માંડ્યાં એનો ફક્ત આનંદ જ નહીં પણ એનું તો ગૌરવ થાય છે.
આધ્યાત્મ આપણું પરમ લક્ષ ગણાય છે. સાથે સાથે તમે ઐતીહાસીકતા અને વીજ્ઞાનને પણ એમાં વણીને સારો સમન્વય કરવાની તૈયારી કરી છે જે ખાસ નોંધનીય બની રહેશે.
પરીમીતી નામ પણ એની સાર્થકતા સીદ્ધ કરશે જ. સ્વાગત અને અભીનંદન !!
August 12, 2007 at 9:01 pm
સુરેશ
અભીનંદન .
August 13, 2007 at 12:39 am
Harnish Jani
My wife will be delighted to see this thank you-
Oh nad good luck to ur new blog–
August 13, 2007 at 1:37 am
વિવેક
સ્વાગતમ્…
શુભેચ્છાઓ…
August 13, 2007 at 6:15 am
પંચમ શુક્લ
ખૂબ સુંદર શરુઆત. શક્ય હોય તો, સંસ્કૃત સાહિત્યનું ગુજરાતી/હિન્દી અનુવાદ સાથે પાન કરાવતાં રહો.
August 17, 2007 at 7:12 am
Devika Dhruva
ચિરાગ, આવકાર,અભિનંદન અને શુભેચ્છાઓ.
અનુભૂતિના અવકાશને ઓળંગવાનો પ્રયત્ન અથાગ અને અવિરત રાખશો.
ઘણું નવું સ્ફુરશે,લહાણી કરતા રહેશો..ફરી એક્વાર ખુબ ખુબ અભિનંદન.
August 17, 2007 at 10:21 pm
Ramesh Shah
What a knowledge ! Very good.