રામની વંશાવળી
બ્રહ્મા
|
મરીચી (10 પ્રજાપતી) અને કલા
|
કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા
|
વીવસ્વાન (સુર્ય)
|
મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત
|
ઈક્ષ્વાકુ
|
કુક્ષી
|
વીકુક્ષી
|
બાણ
|
અનારણ્ય
|
પૃથુ
|
ત્રીશંકુ
|
ધુંધુમાર
|
યુવાનશ્વ
|
માંધાતા
|
સુસંધી
|
પ્રસેનજીત + દૈવસંધી
|
ભરત
|
અસીત
|
સગર
|
અસમંજ
|
અંશુમાન
|
દીલીપ
|
ભગીરથ
|
કાકુસ્થ
|
રઘુ (રઘુવંશના સ્થાપક)
|
પ્રવર્ધ
|
શંખણ
|
સુદર્શન
|
અગ્નીવર્ણ
|
શ્રીઘ્રગ
|
મારુ
|
પ્રસુશ્રુક
|
અંબરીષ
|
નહુષ
|
યયાતી
|
નભગ
|
અજ
|
દશરથ
|
રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન
|
લવ + કુશ

11 comments
Comments feed for this article
September 17, 2007 at 6:46 am
સુરેશ જાની
અરે! આટલું બધું ક્યાંથી લઈ આવ્યો?
September 20, 2007 at 11:07 am
Pinki
aa saaru karyu mari pase kayaak krishnani chhe ………
tamane moklish publish karjo
September 22, 2007 at 7:07 am
shivshiva
ભાગવતમાં વાંચવા કરતા આ વાંચવાની મઝા પડી.
October 31, 2007 at 6:46 pm
હરીશ દવે
આપણાં પ્રાચીન ગ્રંથોમાં, આપણાં શાસ્ત્રોમાં ઘણું વિજ્ઞાન છુપાયેલું છે. તેનું અર્થઘટન અને સહી અર્થમાં તેનું વિવરણ પ્રકાશિત થતાં રહેવું જોઈએ. ચિરાગ! નાની ઉંમરમાં તમે સ્તુત્ય પ્રયત્નો કરી રહ્યા છો. નિષ્ઠાપૂર્વક કરતા રહેશો તો ગુજરાતી નેટ જગતને ઘણું મળશે.
…. .. હરીશ દવે અમદાવાદ
December 16, 2007 at 3:49 pm
FAMILY ROOTS OF RAMA…… « તુલસીદલ
[...] રામની વંશાવળી [...]
May 28, 2008 at 4:28 pm
Nirmal
I thought Raja Harishchandra – Taramati _ Rohit, was alos in same vanshavali. Is it true?
May 28, 2008 at 7:35 pm
Chirag Patel
http://en.wikipedia.org/wiki/Sun_Dynasty
May 28, 2008 at 7:40 pm
Chirag Patel
You are right. But, there is some confusion about this lienage per Raghuvansham/Mahabharata/Ramayana. I have not done research myself. I relied on modern historians.
July 25, 2008 at 8:14 pm
Chirag Patel
ShrI chiragbhai,Namaste. I deeply enjoyed your site. Would you like to add more about Shri Ram?
ભારત ભોમની ચેતના રામકૌશલ્યા દશરથ નંદન રામ, પરદુઃખ ભંજક ભ્રાતૃ રામ
અભિમાનીઓના અંતજ રામ, હનુમંત બોલે જય સીતારામ
ઉઠતાં રામ સંવરતાં રામ, જનજન જીવનમાં વસતો રામ
દાતા રામ શાતા રામ, દીન દુઃખીયાંનો બેલી રામ
રાજા રામ વનવાસી રામ, ઋષીઓની શ્રધ્ધા છે રામ
શબરીનો રામ અહલ્યાનો રામ, ધર્મ ધારક પંચવટીનો રામ
ધનુષ્ય બાણે શોભે શ્રી રામ, રામ સેતુએ રામેશ્વર પૂંજે રામ
હૃદયે રાજ કરે શ્રી રામ, રામમય સંસારે રમતો રામ
ઋષી વાલ્મીકિએ જાણ્યો રામ, દૈવી પથે દોરે અયોધ્યા રામ
સુગ્રીવનો રામ જટાયુનો રામ, જીવન મંત્ર વિભીષણનો રામ
જીવન શ્રધ્ધા જીવન સત્ય, ભારત ભોમની ચતના રામ
ભલો રામ ભોળો રામ, અજર અમર પદ દાતા રામ
રમેશ પટેલ ‘આકાશદીપ’rjpsmv@yahoo.com
August 18, 2008 at 4:46 am
chirag solanki
Thank for information….
August 18, 2008 at 1:04 pm
malay
good research. i agree with suresh uncle.