Comments on: ત્રીમુર્તી - ચીરાગ પટેલ

By: Dilip Patel
પરીમીતી દ્વારા આપ અધ્યાત્મ અને વિજ્ઞાનને પરસ્પર સાંકળવાનો ઉમદા પ્રયાસ કરી રહ્યાં છો. પરીમીતી પરનું આપનું લખાણ સરળ રીતે આતમને પરમાતમ સાથેના મિલનની અનુભૂતિ કરાવવામાં સફળ રહેલું જણાય છે. અભિનંદન, આભાર ને શુભેચ્છાઓ.

By: Pinki
ઉર્જામાંથી બ્રહ્માંડ બન્યું

banyu karta ……  brahmaand j urjasvarup chhe.

trimurtine pratikatmak pan gani sakay je vishvana

sanchalan mate jaruri chhe

sarjan, poshan, vinash……………

vinash pachhi navsarjan………

By: Pinki
yeeeeeeeeees,  it is there………….

that science Neuclear Science

etle j kahyu chhene

aNu aNu ma huM chhu vyapta !!

By: Harnish Jani
Very Good reading-Thanks-HJ

By: સુરેશ
સાયન્સ કોલેજમાં ભણતો હતો તે દીવસો યાદ આવી ગયા. ન્યુક્લીયર ફીઝીક્સ મારો પ્રીય વીશય હતો. પરમાણુના અત્યંત નાના કેન્દ્રમાં રેહેલા, આટલા બધા પ્રોટોન - જે એક બીજાને અપાકર્શે છે - તે શી રીતે સાથે રહી શકતા હશે, તે મને કદી સમજાયું નથી.

આપણે ધાર્મીક માન્યતાઓને વીજ્ઞાન સાથે ન સરખાવીએ તો? ધર્મનું બહુ જ મોટું અને સૌથી અગત્યનું  કામ માનવતાને ઉજાગર કરવાનું છે. એટલું જ કામ ધર્મ સાથે સંકળાયેલી વ્યક્તીઓ કરે તો માનવજાતની બહુ મોટી સેવા થાય.

પણ પોતાની માન્યતાઓ મોટી અને સાચી; એ સાબીત કરવામં જ સૌથી મોટા અનર્થો સરજાયા છે.

વીજ્ઞાન ગમે તેટલું આગળ વધે, આ પાયાનું કામ ધર્મો જ કરી શકે. તેમણે વીજ્ઞાન સાથે હોડ બકવાની કોઈ જરુર મને લાગતી નથી.

વીજ્ઞાન તેની રીતે કામ કરે, અને નીતીશાસ્ત્રો તેમની રીતે.

By: shivshiva
ખૂબ સરસ વિશ્લેષ્ણ કર્યું છે. આ વિષયને આગળ વધારો ઈંતેઝારી વધે છે.

By: sunil shah
સરસ વીશ્લેષણ.

By: ધવલ
આધુનિક ભૌતિકશાસ્ત્ર અને પૂર્વની ધાર્મિક વિચારધારાઓને સાંકળી લેતા ઘણા પુસ્તકો લખાયા છે… અને અહીં રજૂ કરી છે એવી જ વિચારધારાઓનું વધુ ખેડાણ એમા કરેલું છે. એમાંના બે સરસ પુસ્તકો The Tao of Physics અને The Dancing Wu Li Masters વાંચવા જેવા છે. એમાં એક જગાએ શિવના તાંડવ નૃત્ય અને ઈલેક્ટ્રોનના ‘સંભાવના વાદળ’ની સરખામણી પણ જોઈ હતી ! આ પુસ્તકો સિત્તેરના દાયકામાં લખાયેલા, પછી આજકાલ આ જાતની વિચારધારા નરમ પડી ગઈ છે.

By: jugalkishor
સૌને ગમે, સૌને જચે અને પચે તો આ બાબત વ્યાપક બનશે.

By: jjkishor
આ પણ એક જાણવા જેવો મુદ્દો છે. સૌને રસ પણ પડે તેવો. આગળ હજી થાવા દો. ગમે છે.