Comments on: શક્તીદાયી વીચાર 1

By: Harnish Jani
Simply wonderful– Thank you and congratulations for the selection.

By: સુરેશ
જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: ‘જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.’ નવો ધર્મ કહે છે: ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.’

મહત્ત્વનો મુદ્દો આ છે; બળ એટલે જીવન; નીર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નીર્બળતા એટલે સતત તાણ અને યાતના; નીર્બળતા એટલે જીવનનો ક્ષય.

જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરુર છે. એવી વીરતાનું આચરણ કરો, જે ‘સત્ય’ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હીંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં - પણ તેનું અભીવાદન કરે અને મનુષ્યને પ્રતીતી કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં, ત્યારે તમે મુક્ત થશો.

આ વીચારો બહુ જ ગમ્યા. જે કાળમાં વીવેકાનંદ જીવી ગયા તે સમયના ભારતને લક્ષ્યમાં રાખીએ તો માલુમ થાય કે તે કેવા વીર અને સાચા જ્ઞાની પુરુશ હતા. અત્યારે તેમની કક્ષાના કેટલા સંત હશે? આવા વીચારો આપતો રહેજે, ઉભા થઈને દોડતા કરી મુકે તેવી તાકાત છે - આ શબ્દોમાં

By: સુનીલ શાહ
સરસ.

આ રીતે રજનીશજી, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી સચ્ચીદાનંદજી વગેરેની વીચારકણીકાઓ પણ મુકજો.

By: Pinki
aanand aanand……. !!

vivekanandne vanchine……!!