Comments on: શક્તીદાયી વીચાર 3

By: સુરેશ
23. જરુર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રધ્ધાવાન અને નીશ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય.

24. બીજી કોઈ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝુકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તીમાન છે. શું તમને તેમાં શ્રધ્ધા છે?

બહુ જ ગમ્યા. કેટલા ધર્મોપદેશકો આ પાયાની વાત કહે છે? આપણા દેશે વીશ્વમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરવું હશે તો 100-200 વીવીકાનંદો અને સ્વામી સચ્ચીદાનંદો જોઈશે.

વેવલી ભક્તી અને લક્ષ્મીનાં પ્રદર્શન જેવાં મંદીરો મંદીરો  બહુ થઈ ગયાં.

By: Chirag Patel
આપણે જો સ્વામીજીનો સંદેશ જોઈએ તો તેમણે આત્મશ્રધ્ધા પર વધુ ભાર મુક્યો છે. તેમના શબ્દોનો સંદર્ભ જોતા અહીં મર્દાનગી એટલે “આત્મશ્રદ્ધા” એવો જ લઈ શકાય. એ મુજબ 25મો સંદેશ યોગ્ય લાગે છે. સ્વામીજીની અનેક બીજી પુસ્તીકાઓમાં પણ એ વાંચવા મળે છે.

By: Kalpesh
25. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ! છુટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા પર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ!

This is a bit strange message from Swamiji. Chirag, will you please double check on this.

Of course, I agree that as age increases, the person (esp males) becore more rigid and stubborn. Most of us know this fact.

By: સુરેશ
ઘણા વખત પછી તારા બ્લોગની મુલાકાત લીધી. આવું વીશદ વાંચન વીગતે વાંચવું જ પડશે.

વ્યસ્ત હોવા છતાં તારો આ પ્રયત્ન કાબીલે  દાદ છે.

હીન્દુ ધર્મની સાચી સમજણ આવા લેખોથી જ કેળવાશે.

અભીનંદન.