કેટેગરી ઈતીહાસ

  • વૈદીક સંસ્કૃતી

    વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ જુલાઈ 25, 2008 વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી – સતલુજ, પરુષ્ણી…

  • સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 3

    સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 3 (‘સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો) ======== * 1 * ======== ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન – પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો…

  • રામની વંશાવળી

    રામની વંશાવળી બ્રહ્મા | મરીચી (10 પ્રજાપતી) અને કલા | કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા | વીવસ્વાન (સુર્ય) | મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત | ઈક્ષ્વાકુ | કુક્ષી | વીકુક્ષી | બાણ | અનારણ્ય | પૃથુ | ત્રીશંકુ | ધુંધુમાર | યુવાનશ્વ | માંધાતા | સુસંધી | પ્રસેનજીત…

  • Krushna ane Itihaas

    કૃષ્ણ અને ઈતીહાસ – ચીરાગ પટેલ Aug 16, 2007 આજે શ્રીરામકૃષ્ણ પરમહંસના મૃત્યુને 121 વર્ષ થયાં (Feb 18, 1836 – Aug 16, 1886). અનાયાસે જ આજે કૃષ્ણની ઐતીહાસીક્તા વીશે લખવાનું મને મન થયું. કૃષ્ણને કોણ નથી ઓળખતું. પુરાણપુરુષ, પુરુષોત્તમ, ભગવાન, વીચક્ષણ રાજપુરુષ, ગીતાનાં ઉદ્બોધક, સખા, મીત્ર, ગોપાળ, અને કાંઈ કેટલાંયવીશેષણો…